શિક્ષક શિક્ષણ વિભાગ ગાંધીનગર ભરતી 2023

શિક્ષક શિક્ષણ વિભાગ ગાંધીનગર ભરતી 2023: નમસ્કાર ઉમેદવાર મિત્રો, તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરમાં વિવિધ પદો પર 74 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી માટે પાત્રતા અને શૈક્ષણિક લાયકાત તેમજ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી જેવી માહિતી નીચે મુજબ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચવો અને તમામ જાણીતા ઉમેદવારોને શેર કરવો.

ગાંધીનગર ભરતી વિગત

પોસ્ટ નું નામવિવિધ
સંસ્થાનું નામભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા
નોકરી સ્થળગાંધીનગર, ગુજરાત
સત્તાવાર સૂચના તારીખ31, મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ31, મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21, જૂન 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.iite.ac.in

પોસ્ટનું નામ

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન
  • એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર
  • કોઉન્સેલર, મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટ સુપરવાઇઝર
  • ટ્રેનિંગ ઓફિસર
  • ગ્રાફિક ડિઝાયનર
  • સિસ્ટમ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
  • PS
  • PA
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • એડમીન આસિસ્ટન્ટ
  • રિસર્ચ એડવાઈઝર
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ

ટોટલ ખાલી જગ્યાઓ

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 07
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 30
  • PRO કમ PO – 01
  • ડેપ્યુટી લાયબ્રરીયન – 01
  • એડમીન ઓફિસર – 01
  • કો-ઓર્ડીનેટર – 01
  • કોઉન્સેલર – 01
  • મેડિકલ ઓફિસર – 01
  • એકાઉન્ટ સુપરવાઇઝર – 01
  • ટ્રેનિંગ ઓફિસર – 04
  • ગ્રાફિક ડિઝાયનર – 01
  • સિસ્ટમ મેનેજર – 01
  • નેટવર્ક એન્જીનીયર -01
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર – 01
  • પર્સનલ સેક્રેટરી – 01
  • પર્સનલ આસિસ્ટન્ટ – 02
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ – 02
  • રિસેપ્શનિસ્ટ – 01
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ – 03
  • લેબ આસિસ્ટન્ટ – 03
  • એડમીન આસિસ્ટન્ટ – 08
  • રિસર્ચ એડવાઈઝર – 01
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ – 01
  • કુલ જગ્યાઓ : 74

લાયકાત

મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.

પગાર ધોરણ

IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

IITE ગાંધીનગર ભરતી માટે: અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખો

ઉમેદવાર મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત તારીખ 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023 છે જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે.

IITE ગાંધીનગર ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *