ACB Gujarat Recruitment 2023

ACB Gujarat Recruitment 2023 : તાજેતરમાં ACB (Anti Corruption Bureau) Gujarat દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત કરી છે. તેના માટે ઇચ્છુક ઉમેદવારો તારીખ 06 જુલાઇ 2023 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે. અરજી ક્યાં અને કેવીરીતે કરવી તેની સંપૂર્ણ જાણકારી નીચે આપેલ છે. 4gujarat પરથી તમે વર્તમાનમાં ચાલી રહેલ તમામ ભરતીની જાણકારી મેળવી શકો છો.

ACB Gujarat Recruitment 2023

સંસ્થા :ACB (Anti Corruption Bureau)
કુલ પદ :09
પદનું નામ :વિવિધ
નોકરીનું સ્થળ :અમદાવાદ
અરજી કરવાની શરૂઆત :08 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ :06 જુલાઇ 2023
અરજી કરવાની રીત :ઓફલાઇન

પોસ્ટ અને ખાલી જગ્યા

1). કાયદા સલાહકાર : 03
2). ફાયનાન્સ / ટેક્ષેસન સલાહકાર : 02
3). રેવન્યુ એડવાઈઝર : 01
4). ફોરેન્સિક એડવાઇઝર : 01
5). ટેકનિકલ એડવાઇઝર : 01

શૈક્ષણિક લાયકાત

આપેલ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. એટલા માટે સંબધિત જાણકારી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચો જેની લિન્ક છેલ્લે આપેલ છે.’

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે.

અરજી કરવાની રીત

  • આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની છે.
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેનું ફોર્મ ઓફિશ્યલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી. આપેલ સરનામે મોકલવાનું રહશે.

મહત્વની લિન્ક

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

મહત્વની તારીખ

અરજી કરવાની અંત્તિમ તારીખ: 06 જુલાઈ 2023

અરજી કરવાનું સરનામું : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી, બંગ્લા ને. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *