અંકલેશ્વર નગરપાલિકા એપ્રિન્ટેશ માં ભરતી જાહેરાત 2022: અંકલેશ્વર નગરપાલિકા એ અંકલેશ્વર અપ્રિન્ટેશ એક્ટ -1961 હેઠળ હાલના નિયમો અનુસાર ડીઝલ મિકેનિકલ, સર્વેયર, ડ્રાફ્ટ્સમેન સિવિલ, પ્લમ્બર એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે.
જોબ સમરી અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022
પોસ્ટ નામ : | અંકલેશ્વર નગરપાલિકા એપ્રેન્ટિસ ભરતી 2022 |
કુલ પોસ્ટ: | 10 |
અરજી શરૂ થવાની તારીખ: | 29/12/2022 |
અરજી કરવાની છેલ્લી તારીખ: | 12/01/2023 |
અરજી પ્રકાર: | ઑફલાઇન |
અંકલેશ્વર નગરપાલિકા એપ્રિન્ટેશ માં ભરતી જાહેરાત 2022
અંકલેશ્વર નગરપાલિકાએ 10 જગ્યાઓ માટે એપ્રેન્ટિસ ભરતી બહાર પાડી છે જેમ કે પોસ્ટનું નામ, કુલ ખાલી જગ્યા, ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.
પોસ્ટ નામ | લાયકાત | કુલ જગ્યાઓ |
ડીઝલ મિકેનિકલ | ITI | 2 |
સર્વેયર | ITI | 2 |
ડ્રાફ્ટ્સમેન સિવિલ | ITI | 2 |
પ્લમ્બર | ITI | 4 |
કુલ પોસ્ટ | 10 |
ઉમર મર્યાદા
- 18 થી 35 વર્ષ
સ્ટાઈપેન્ડ
- સરકાર મુજબ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે.
મહત્વપૂર્ણ લીંકો
- નિટીફીકેશન : અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખો
- અરજી શરૂ થવાની તારીખ: 29-12-2022
- અરજી કરવાની છેલ્લી તારીખ: 12-01-2023
કેવી રીતે અરજી કરવી?
29-12-2022 થી 07-01-2023 સુધી બપોરે 12:00 થી 04:00 વાગ્યા સુધી અંકલેશ્વર નગરપાલિકા કચેરી, સમાજ સંગઠન, શાખામાંથી 12-01-2023 સુધીમાં રૂબરૂ અરજીપત્રક મેળવવું/ સ્પીડ પોસ્ટ દ્વારા ચીફ ઓફિસરે અંકલેશ્વર નગરપાલિકાના નામે મોકલો (કવર પર એપ્રેન્ટિસશીપ સ્કીમ ટ્રેડ લખેલું હોય).
gpscpreparation.com નવીનતમ અપડેટ્સ માટે, SBI નોકરીઓ, IBPS નોકરીઓ, BOI નોકરીઓ, ક્લાર્ક નોકરીઓ, પ્રોબેશનરી ઓફિસરની નોકરીઓ, CA નોકરીઓ, MBA નોકરીઓ, MBBS નોકરીઓ, પટાવાળાની નોકરીઓ, બિનસાચિવાલય ક્લાર્ક નોકરીઓ, પોલીસ નોકરીઓ, કોન્સ્ટેબલ નોકરીઓ, પરીક્ષા પેટર્ન, અભ્યાસક્રમ, આ સાઇટ માટે પરીક્ષાનું પરિણામ, સરકારી યોજનાઓ, સરકારી નોકરીઓ, ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો અને બીજી ઘણી બધી માહિતી પૂરી પાડવામાં આવે છે જેથી આશા છે તમે અમારી સાથે જોડાઈ રહો… આભાર