Bank Of Baroda Bharti 2022 : નમસ્કાર પ્રિય Gpscpreparation.com વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી લઇને આવ્યા છીએ. આજે અમે તમારી માટે એક ભરતી વિશેની માહિતી લઈને આવ્યા છીએ. બેંક ઓફ બરોડા દ્વારા 12th પાસ યુવાનો માટે મેનેજરની જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી વિશે શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા,પગાર ધોરણ,અરજી કેવી રીતે કરવી તેની સંપુર્ણ વિગતો આજના આ લેખની અંદર મેળવીશું.

બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ઘણા ઉમેદવારોની હોય છે. ઘણા લોકો હોય છે જે બેન્કની નોકરીના સપના જોતા હોય છે. તેઓ પોતાનું શિક્ષણ પૂર્ણ કરીને આવી ભરતીઓની રાહ જોતા હોય છે. તો આવા જ ઉમેદવારોને ધ્યાનમાં રાખી અમે તમારી માટે બેંક ઓફ બરોડાની ભરતીની માહિતી લઈને આવ્યા છીએ .
Bank Of Baroda Bharti 2022 ટૂંકમાં માહિતી
સંસ્થાનું નામ | Bank Of Baroda |
સત્તાવાર વેબસાઈટ | www.bankofbaroda.in |
ખાલી જગ્યાનું નામ | બેંક મેનેજર |
કુલ ખાલી જગ્યાઓ | 159 પોસ્ટ્સ |
પગાર ધોરણ | 37,000/- થી શરુ |
ભરતીની શ્રેણી | Bank Jobs |
ભરતીની પ્રકિયા | ઓનલાઈન |
ભરતીનું લોકેશન | મુંબઈ,મહારાષ્ટ્ર |
આ પણ વાંચો : ગુજરાત NMMS સ્કોલરશીપ 2022 – ધોરણ 8 ના વિદ્યાર્થીઓને કુલ 48000 રૂપિયા ની શિષ્યવૃત્તિ મળશે
શૈક્ષણિક લાયકાત
બેંક ઓફ બરોડા દ્વારા જે તાજેતરમાં ભરતી જાહેર કરવામાં આવી છે, તેમાં અરજી કરવા ૧૨ પાસ હોવો જોઈએ.
Bank Of Baroda Bharti 2022 કુલ જગ્યાઓ
બેંક ઓફ બરોડા દ્વારા જે તાજેતરમાં ભરતી જાહેર કરવામાં આવી છે,એ ખુબ જ મહત્વની છે કેમ કે હાલના સમયમાં બેરોજગારીનું પ્રમાણ વધવાના કારણે તમામ લોકો એમ વિચારતા હોય છે કે કોઈ નોકરી મળી જાય તો સારું. બેંક ઓફ બરોડા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર કુલ 159 પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અને એમાં પણ મહત્વની વાત એ છે કે શિક્ષણ માત્ર ૧૨ પાસ માગ્યું છે.
વય મર્યાદા
બેંક ઓફ બરોડાની ભરતી માટે જે કોઈ ઉમેદવાર કરવા કરવા ઈચ્છતા હોય તો તેમની વય મર્યાદા 21 થી 35 વર્ષ હોવી આવશ્યક છે, તેતેમજ ઉમેદવારને 2 વર્ષનો અનુભવ પણ હોવો ખુબ જ જરૂરી છે.
આ પણ વાંચો : દીકરીઓના લગ્ન કરાવામાં હવે સરકાર કરશે મદદ: કુંવરબાઈનું મામેરું યોજના દ્વારા ઓનલાઈન ફોર્મ ભરો
પગાર ધોરણ
બેંક ઓફ બરોડા દ્વારા જે ૧૨ પાસ ઉપર મેનેજરની જગ્યા માટે ભરતી જાહેર કરી છે ,એની અંદર પગારની વાત કરી એ તો 37,000/- થી પગાર શરુ થશે.
Bank Of Baroda Bharti 2022 ઓનલાઈન અરજી આ રીતે કરવી
બેંક ઓફ ભરતી માટે અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે ,જેથી અરજી ઓનલાઈન કરવાની રહેશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરતી વખતે તમારી પાસે કેટલાક દસ્તાવેજ હોવા જરૂરી છે. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગત નીચે છે :
- બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી કરવા તમારે સૌ પ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ www.BankofBaroda.in પર જવાનું રહેશે.
- ત્યારબાદ તમારે ત્યાં આગળ Homepage ઉપર Online Application પર ક્લિક કરવાનું રહેશે.
- આટલું કર્યા બાદ તમારે Current Opportunities પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાં આગળ તમારી સામે Recruitment For The Branch Receivables in Managements Verticle ઉપર જવાનું રહેશે.
- આ કર્યા બાદ તમારી સામે એક રજીસ્ટ્રેશન ફોર્મ આવશે તમારે એ સાચી રીતે ભરવાનું રહેશે.
- ત્યાર બાદ અંતમાં તમારે બધા દસ્તાવેજ સાથે ફોર્મ submit કરવાનું રહેશે અને આ ફોર્મની આગળ જરૂર પડે એના માટે તેની પ્રિન્ટ કાઢવી લેવી.
Stay Connected With Gpscpreparation.com For and Latest Updates