Learning Licence Test Book Pdf Download | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક ।
RTO Driving Licence Test Questions In Gujarati Pdf | Driving Licence Exam Book PDF In Gujarati
Friends Digital services are getting boost in India and all states. While Digital India is being promoted in the country, Digital Gujarat Portal is being accelerated in the state of Gujarat. Today through this article we will talk about one such digital service, types of driving license, driving license exam and its exam book.
Driving Licence Exam Online
Today it is mandatory to have Driving License in all the states of the country. Even a new car is not allotted to you without a license. Must have driving license in Daman and Diu, Gujarat, Rajasthan, Meghalaya, Punjab, Tamil Nadu, Uttar Pradesh, Nagaland, Odisha and all states of the country. Online service has been released for Driving License in Gujarat. In which Driving License Download, Learning License Form, Online Application, Driving License Download and Exam text also have to be given online. Friends, today through this article we will provide the link of Gujarat Driving License PDF download.
Highlight Of Gujarat Driving Licence PDF Download
વિગતો | વધુ માહિતી |
આર્ટિકલનું નામ | ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક |
વિભાગનું નામ | વાહન અને વ્યવહાર વિભાગ |
અધિકૃત વેબસાઇટ | https://parivahan.gov.in/ |
લાઈસન્સ માટે સીધી લિંક | અહિં ક્લિક કરો. |
ડ્રાઇવીંગ લાઇસન્સ માટે અગત્યના નિયમો
ગુજરાતમાં લાઇસન્સ કઢાવવા માટે કેટલાક નિયમો છે. જેમાં થોડાક નિયમો નીચે મુજન છે.
● રાજ્યના નાગરિકોને License માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
● ટુ વ્હીલર અથવા ફોર વ્હીલર વાહન, જો તમારે રોડ પર ચલાવવું હોય તો તમારી પાસે લાઈસન્સ હોવું જોઈએ.
● તમારે લાઇસન્સ કાઢવા માટે બે ચરણોમાંથી પસાર થવાનું રહેશે
● પ્રથમ તો તમારે Learning Licence કાઢવાનું હોય છે. જેમાં કોમ્પ્યૂટર પર પરીક્ષા પાસ કરવાની હોય છે.
● બીજું ચરણ તમારે લર્નિંગ લાઈસન્સ દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહેશે.
● License કઢાવવા માટે તમારે તમારા નજીકના RTO સેન્ટર પર જવાનું રહેશે.
● Driving License માટે તમારે ઓનલાઇન કોમ્પ્યૂટર માં પરીક્ષા આપવાની હોય છે.
● આરટીઓ ની કોમ્પ્યુટર પરીક્ષામાં કુલ 15 પ્રશ્નો ઓનલાઇન મુકાશે, જેમાંથી તમારે પાસ થવા માટે 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે.
● પરીક્ષા આપનાર પરિક્ષાર્થીએ એક પ્રશ્નનો જવાબ આપવા માટે 45 સેકન્ડનો સમય આપવામાં આવે છે, જો 45 સેકન્ડ કરતાં વધુ સમય લાગશે તો પ્રશ્ન ખોટો ગણાશે.
● ઓનલાઈન આરટીઓ પરીક્ષા તેના માટે સવાલોની પુસ્તિકા આપવામાં આવેલી છે. જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
● છેલ્લે, તમારે RTO ની પરીક્ષા બાબતે કોઈ પ્રશ્ન હોય તો RTO ની અધિકૃત વેબસાઈટ Parivahan Sewa પરથી મેળવી શકો છો.

લાઇસન્સ માટેના પરીક્ષાના પ્રશ્નોના ઉદાહરણ
મિત્રો RTO દ્વારા લાઇસન્સ માટે ઓનલાઇન પરીક્ષા યોજાય છે. જેમાં પ્રશ્નો સ્વરૂપે, ચિહ્નો સ્વરૂપે વગેરે પ્રકારના પ્રશ્નો પુછાય છે, જે નીચે મુજબ છે.
- કોઈ વાહને અકસ્માત કર્યા બાદ, કોઈ વ્યક્તિને ઈજા કરેલ હોય ત્યારે
ઘાયલ વ્યક્તિને સારવાર મળી તે માટે તમામ પગલાં લેવા, ત્યાર બાદ 24 કલાકમાં પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવવો.
2. જે રોડ one way જાહેર થયેલ હોય ત્યાં,
ગાડીને કે વાહનને રિવર્સ ગીયરમાં વાહન ચલાવવું નહીં.
3. કાચા લાઈસન્સની મુદ્દત કેટલી હોય છે?
કાચા લાઇસન્સની મુદ્દત 6 મહિના હોય છે.
4.ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઈટ શું દર્શાવે છે?
આ લાલ લાઈટ વાહન થોભાવોનું સૂચન કરે છે.
5. વળાંક નજીક હોય ત્યારે ઓવર ટેક કરવું?
હિતાવહ નથી.
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની મહત્વની લિંક
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક નીચે આપેલ છે જેની મદદથી તમે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરી શકશો.
ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે ઉપયોગી બુક | Download Book |
ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન ફોર્મ | Click Here |
ડાઉનલોડ એપ્લિકેશન | Click Here |
FAQ Of Gujarat Driving License PDF Download
1. ડ્રાઈવીંગ લાઇસન્સ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?
a. ગુજરાતમાં ડ્રાઇવીંગ લાઇસન્સ માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
2. ગુજરાતમાં નાગરિકોને લાઇસન્સ માટે કઈ અધિકૃત વેબસાઈટ છે?
a. વાહન અને વ્યવહાર માટે તમામ કામગીરી અને લાઇસન્સ માટે આ અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in/ છે.
3. Sarthi Parivahn Sewa પર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે?
a. Learning Licence, Driving Licence, Conductor Licence, Driving School તથા ઓનલાઈન એપ્લિકેશન સ્ટેટસ જાણી શકો છો.
Gpscpreparation.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site…. Thank You.