બોટાદ નગરપાલિકા ભરતી 2023

બોટાદ નગરપાલિકા ભરતી 2023: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત બોટાદ નગરપપાલિકા, બોટાદમાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર એપ્રેન્ટીસોની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

બોટાદ નગરપાલિકા ભરતી 2023

પોસ્ટ ટાઈટલબોટાદ નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામએપ્રેન્ટીસ
કુલ જગ્યા
સંસ્થાબોટાદ નગરપાલિકા
છેલ્લી તારીખ27-02-2023
અરજી પ્રકારઓફલાઈન

બોટાદ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023

જે મિત્રો નગરપાલિકા ભરતી માટે રાહ જોઈ રહ્યા નચે તેઓ માટે સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષ્ણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

શૈક્ષણિક લાયકાત

ટ્રેડનું નામલાયકાત
કોમ્પ્યુટર ઓપરેટર-પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટITI પાસ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરITI પાસ
વાયરમેનITI પાસ

વય મર્યાદા

18 થી 35 વર્ષ સુધી રહેશે.

સ્ટાઇપેન્ડ

સરકારશ્રીના નિયમોનુંસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

અરજી પત્રક મેળવવા તારીખ : 07-02-2023 થી 22-02-2023
અરજી પત્રક જમા કરવાની છેલ્લી તારીખ : 27-02-2023

બોટાદ નગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

તારીખ 07-02-2023 થી તારીખ 22-02-2023 સુધીમાં સવારના 10:30 કલાકથી સાંજના 06:00 કલાક સુધીમાં બોટાદ નગરપાલિકા કચેરી ઓફીસ નંબર 10, એસ્ટાબ્લીસમેન્ટ શાખામાંથી રૂબરૂમાં અરજી પત્રક મેળવી તારીખ 27-02-2023 સુધીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.

Updated: February 9, 2023 — 8:10 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *