Category: Digital Gujarat Scholarship

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23

ડિજિટલ ગુજરાત સ્કૉલરશીપ 2022-23 : ગુજરાત સરકાર દ્વારા SC/ST/OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે, આ યોજના નો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા ની મદદ કરવાની છે જેઓએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરીને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોય છે, પરંતુ આર્થિક રીતે સક્ષમ ના હોવા ને કારણે પૂરું કરી […]