[ Declared ] Gujarat Board HSC, SSC Result 2022 : ગુજરાત બોર્ડ HSC SSC પરિણામ જાહેર | હવે જુઓ @ gseb.org

ધોરણ10નું પરિણામ 6 જૂન સોમવારે સવારે 8 વાગે આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂન સવારે 8 વાગે આવશે.

પરિણામ તમે gseb.org વેબસાઈટ પર જોઈ શકશો.

Gujarat Board HSC, SSC Result 2022 : નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યા છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ આ પરિણામ જાણવા માટે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો હવે તેમનો રાહ જોવાનો સમય પૂરો થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ આપણા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા ટ્વીટ કરીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામની તારીખને લઈને માહિતી આપી છે. તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ 2022નાં રોજ લેવાયેલ પરીક્ષાનું પરિણામ તારીખ 06/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે.

[ Declared ] Gujarat Board HSC, SSC Result 2022 : ગુજરાત બોર્ડ HSC SSC પરિણામ જાહેર | હવે જુઓ @ gseb.org

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાંનું પરિણામ માર્ચ-એપ્રિલની પરિણામની તારીખ 04/06/2022 ના રોજ સવારે 08:00 કલાકે પ્રકાશિત કરવામાં આવશે.

ઘણા બધા રાજ્યોની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. અને ગુજરાતના વિદ્યાર્થીઓ તેમના પરિણામની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 28 માર્ચથી 9 એપ્રિલ 2022 દરમિયાન યોજવામાં આવી હતી. તો હવે તેમના પરિણામનો સમય આવી ગયો છે, તો ચાલો જાણીએ કેવી રીતે જોઈ શકાય પરિણામ.

આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ

  1. ગુજરાત બોર્ડ ધોરણ10નુ પરિણામ જોવા માટે તમારે સૌ પ્રથમ gseb.org ની મુલાકાત લેવી પડશે.
  2. ત્યારબાદ હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ ધોરણ 10માં પરિણામની લીંક પર ક્લિક કરો.
  3. ત્યાં આગળ તમારો બેઠક નંબર અને જન્મતારીખ દાખલ કરો ત્યારબાદ સબમિટ કરો.
  4. હવે બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન ઉપર પ્રદર્શિત થશે. તને ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે સાચવો.

ધોરણ 12નું પરીણામ જોવા અહીં ક્લિક કરો

ધોરણ 10નું પરિણામ જોવા અહીં ક્લિક કરો

www.Gpscpreparation.com તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Updated: June 11, 2022 — 11:02 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *