જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023
જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 : સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ રચાયેલ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ અને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી ખુંધ તા-ચીખલી, જી-નવસારી માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પોસ્ટ ટાઈટલ | જીલ્લા બાળ સુરક્ષા એકમ નવસારી ભરતી 2023 |
પોસ્ટ નામ | વિવિધ |
કુલ જગ્યા | 09 |
સંસ્થા | સંકલિત બાળ સુરક્ષા યોજના નવસારી |
અરજી પ્રકાર | ઓફલાઈન |
જીલ્લા બાળ સુરક્ષા એકમ, નવસારી
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | માસિક ફિક્સ પગાર |
સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યા | MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ. અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ. | 21,000/- |
સુરક્ષા અધિકારી (બિન સંસ્થાકીય સંભાળ) : 01 જગ્યા | MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 55% સાથે ઉત્તીર્ણ. અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ. | 21,000/- |
સામાજિક કાર્યકર (પુરુષ) : 01 જગ્યા | MRM/MSW/MRS/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ. અનુભવ : શૈક્ષણિક લાયકાતને અનુરૂપ બે વર્ષનો અનુભવ. | 14,000/- |
આઉટરીચ વર્કર : 01 જગ્યા | BRS/BSW/મનોવિજ્ઞાન/સમાજશાસ્ત્ર સાથે સ્નાતક લઘુત્તમ 50% સાથે ઉત્તીર્ણ. અનુભવ : સરકારી પ્રોજેક્ટ કે સ્વૈચ્છિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ એક વર્ષનો અનુભવ. | 11,000/- |
વય મર્યાદા
21 થી 40 વર્ષ
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | માસિક ફિક્સ પગાર | ઉંમર |
ઓફીસ ઇન્ચાર્જ (સુપ્રિન્ટેન્ડેન્ટ) : 01 જગ્યા | જાહેરાત વાંચો | 21,000/- | 35 વર્ષથી વધુ નહી |
હાઉસ ફાધર (ગૃહ પિતા) : 01 જગ્યા | માન્ય યુનિવર્સીટીમાંથી સ્નાતક ડિગ્રી ધરાવતા. | 134,000/- | 25 થી 40 વર્ષ |
સ્પેશ્યલ એડોપ્શન એજન્સી, ખુંધ, તા.ચિખલી, જી. નવસારી
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | માસિક ફિક્સ પગાર | ઉંમર |
મેનેજર કો-ઓર્ડિનેટરશ્રી : 01 જગ્યા | એમ.એસ.ડબલ્યુ/મનોવિજ્ઞાન/હોમસાયન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટમાં માસ્ટર ડિગ્રી તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા સારુ પ્રભુત્વ અને બંને ભાષામાં પત્ર વ્યવહાર કરી શકે તેવા કોમ્પ્યુટરના જાણકાર અનુભવ : 03 વર્ષનો બાળ કલ્યાણ ક્ષેત્રનો અનુભવ. | 17,500/- | 21 થી 40 વર્ષ |
આયાબેન : 02 જગ્યા | ધોરણ 7 પાસ. | 8000/- | – |
મહત્વપૂર્ણ લિંક
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |