ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023 : જીલ્લા પંચાયત સાબરકાંઠાના હિંમતનગર શહેરી નગરપાલિકા સ્લમ વિસ્તારમાં “દીનદયાળ ઔષધાલય” માટે 11 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ વેતનથી મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો.

ડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023

પોસ્ટ ટાઈટલડિસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનિટ સાબરકાંઠા ભરતી 2023
પોસ્ટ નામમેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)
કુલ જગ્યા04
સંસ્થાજીલ્લા પંચાયત સાબરકાંઠા
ઈન્ટરવ્યુ19-01-2023
જગ્યાનું નામકુલ જગ્યા
મેડીકલ ઓફિસર MBBS /આયુષ તબીબ (BHMS/BAMS)4

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસરઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી MBBS ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત મેડીકલ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તેમજ ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ. (હિંમતનગર વિસ્તારના સ્થાનિક પ્રાઈવેટ પ્રેક્ટીસ કરતા તબીબને પ્રાથમિકતા આપવામાં આવશે)
આયુષ તબીબઉમેદવાર માન્ય યુનિવર્સીટીમાંથી BHMS / BAMSની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાત હોમિયોપેથી / આયુર્વેદ કાઉન્સિલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

પગાર ધોરણ

જગ્યાનું નામફિક્સ માસિક મહેનતાણું
મેડીકલ ઓફિસર MBBS30,000/-
આયુષ તબીબ (BHMS/BAMS)23,000/-

વય મર્યાદા

જગ્યાનું નામવય મર્યાદા
મેડીકલ ઓફિસર MBBS65 વર્ષ
આયુષ તબીબ (BHMS/BAMS)40 વર્ષ

મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 19/01/2023

નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીની ખરાઈ અવશ્ય કરી લો અને પછી અરજી કરો.

Updated: January 12, 2023 — 12:12 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *