GPSC DYSO Recruitment 2023: ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક

GPSC DYSO Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતમાં નાયબ મામલતદારની સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GPSC DYSO Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટનું નામઅલગ અલગ
વર્ષ2023
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળગુજરાત
નોકરીનો પ્રકારસરકારી
નોટિફિકેશનની તારીખ14 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ15 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ

જગ્યાનુ નામકુલ જગ્યા
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (સચીવાલય)120
નાયબ સેકશન અધીકારી વર્ગ-3 (GPSC)07
મદદનીશ નિયામક01
જનરલ મેડીસીન08
ટી.બી. એંડ ચેસ્ટ04
ઓર્થોપેડીકસ15
રેડીયોથેરાપી05
ઇમરજન્સી મેડીસીન05
કાર્ડીયોલોજી04
નેફ્રોલોજી05
ન્યુરોલોજી05
યુરોલોજી06
ન્યુરોસર્જરી02
પેડીયાટ્રીક સર્જરી02
પ્લાસ્ટીક એન્ડ રીજંસકટ્રીવ સર્જરી03
મેડીકલ ગેસ્ટોએસ્ટ્રોલોજી01
આદિજાતી વિકાસ અધિકારી વર્ગ-226
કાયદા અધિકારી02

કુલ ખાલી જગ્યા

ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં નાયબ મામલતદારની કુલ 127 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

મિત્રો, જીપીએસસીની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ (સાયન્સ, કોમર્સ કે આર્ટસ) ના કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પગારધોરણ

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક રૂપિયા 39,900 થી 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ: 15/07/2023

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
  • દસ્તાવેજ ચકાસણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *