GSSSB CPT Exam Syllabus and GSSSB CPT Model Paper

GSSSB CPT Exam Syllabus & Model Paper: નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CPT પરીક્ષા માટે ખૂબ જ અગત્યની એવી માહિતી લઈને આવ્યા છીએ. આજના આ લેખની અંદર CPT પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ તેમજ CPT પરીક્ષાના મોડેલ પ્રશ્નપત્ર લઈને આવ્યા છીએ, જે તમને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમજ તમે તેના અભ્યાસથી સારા એવા માર્ક્સ પણ લાવી શકશો. તો આજનો આ લેખ અંત સુધી વાંચવા નમ્ર વિનંતી અને આવી જ માહિતી માટે અમારી સાથે www.Gpscpreparation.com હંમેશા જોડાયેલા રહો. આભાર

GSSSB CPT Exam Syllabus and GSSSB CPT Model Paper

GSSSB CPT Exam Syllabus and GSSSB CPT Model Paper

સંસ્થાનું નામ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

પરીક્ષાનું નામ : GSSSB CPT Exam

નોકરીનું સ્થળ : ગુજરાત

નોકરીનો પ્રકાર : સરકારી

GSSSB CPT ની અંદર વિવિધ પ્રકારની પરીક્ષાઓ યોજવામાં આવે છે, અને તેમાં પણ વિવિધ ત્રણ પ્રકારના અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવે છે. જે નીચે પ્રમાણે છે.

  1. GSSSB CPT પરીક્ષા : 50 ગુણ
  2. GSSSB CPT પરીક્ષા : 75 ગુણ
  3. GSSSB CPT પરીક્ષા : 100 ગુણ

GSSSB CPT Exam Syllabus PDF

GSSSB CPT Model Paper

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી CPT ની પરીક્ષા માટે વિવિધ પ્રકારના CPT પરીક્ષા માટેના મોડેલ પ્રશ્નપત્ર અહીં મુકવામાં આવ્યા છે. અહીં કુલ 3 પ્રકારના મોડેલ પ્રશ્નપત્ર મુકવામાં આવ્યા છે જે આવનારી CPT પરીક્ષા માટે તમને સારું એવું માર્ગદર્શન આપશે.

GSSSB CPT Model Paper 1

GSSSB CPT Model Paper 2

GSSSB CPT Model Paper 3

ઘણી વખત વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

GSSSB CPT પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય છે?

ઉપરોક્ત આપેલ PDF માંથી તમે GSSSB CPT પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ શકો છો.

શું આપણે GSSSB CPT મોડલ પ્રશ્નપત્ર અનુસાર GSSSB CPT પરીક્ષાની અપેક્ષા રાખી શકીએ?

હા, કેમકે પેપર સેટ પર હંમેશા મોડેલ પ્રશ્નપત્ર પરથી જ અંદાજ લગાવીને આવનારી પરીક્ષા માટે પ્રશ્ન પત્ર તૈયાર કરતા હોય છે.

www.Gpscpreparation.com તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Updated: May 31, 2022 — 8:48 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *