GUDM Gandhinagar Recruitment 2023: ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી

GUDM Gandhinagar Recruitment 2023: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં અલગ અલગ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઇ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

GUDM Gandhinagar Recruitment 2023

સંસ્થાનું નામગુજરાત શહેરી વિકાસ નિગમ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ઇન્ટરવ્યૂની તારીખ10 તથા 11 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://gudm.gujarat.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યા

ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં મેનેજરની 01, ડેપ્યુટી મેનેજરની 01, કો-ઓર્ડીનેટરની 01 તથા આસિસ્ટન્ટ મેનેજરની 02 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, ગુજરાત શહેરી વિકાસ નિગમની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • ફોટો
  • તથા અન્ય

પગારધોરણ

ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. તથા ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. મિત્રો, અન્ય સંસ્થાઓની સરખામણીમાં ગુજરાત શહેરી વિકાસ નિગમમાં કર્મચારીઓને સારો પગાર ચુકવવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક

નોકરીની જાહેરાત માટે: અહીં ક્લિક કરો
અરજી કરવા માટે: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે: અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ તારીખ

ઇન્ટરવ્યૂની તારીખ: 10 તથા 11 જુલાઈ 2023

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ 10 તથા 11 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ –”કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર: 10/A, ગાંધીનગર- 382010 છે.

મિત્રો, ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *