How to Apply for Divyang Lagn Sahay Yojana

How to Apply for Divyang Lagn Sahay Yojana | દિવ્યાંગ લગ્ન સહાય યોજના | e-samaj kalyan Gujarat online form | Divyang Lagn yojana detail in Gujarati

At present, public benefit schemes are implemented by the Gujarat government. Many schemes have also been released for disabled people.

Divyang Lagn Sahay Yojana has been implemented by Gujarat Government. This scheme has been implemented to provide relief to disabled persons to some extent, to make it easier to get employment and to provide employment oriented tools. This article How to Apply for Divyang Lagn Sahay Yojana has made every effort to provide information regarding the scheme.

How to Apply for Divyang Lagn Sahay Yojana

The ‘Divyang Lagna Sahay Yojana’ has been implemented by the Department of Social Justice and Empowerment, Gandhinagar to provide financial assistance for marriage to disabled to disabled and disabled to normal persons. The ‘Divyang Lagna Sahay Yojana’ has been implemented with the aim of enabling disabled to disabled and normal persons to lead a dignified life in the society. Which now only online application has to be done from e-samaj kalyan portal (e-samaj kalyan portal).

50 thousand to 1 lakh assistance is provided by the government under this scheme to persons with disabilities when they get married for financially improving their life after marriage.

Highlight of Divyang Lagn Sahay Yojana

રાજ્ય સરકારગુજરાત સરકાર, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા
આર્ટીકલનું નામદિવ્યાંગ લગ્ન સહાય યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી અને English
અરજીપ્રક્રિયાOnline
  Official WebsiteClick Here

Launch of Divyang Lagna Sahai Yojana

Gujarat government has started Divyang Sadhan Sahay Yojana to provide marriage assistance to disabled persons.

Divyang Lagn Sahay Yojana નો હેતુ

50 thousand to 1 lakh assistance is provided by the government under this scheme to persons with disabilities when they get married for financially improving their life after marriage. Instrumental Assistance Scheme has been implemented for that purpose.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે

  • કન્યાની ઉંમર ૧૮ વર્ષ થી વધુ અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઈએ.
  • યોજનાનો લાભ ફક્ત એક જ વખત (યુગલ દીઠ મળવાપાત્ર રહેશે).
  • આ યોજનામાં લગ્ન થયાની તારીખથી ૨ વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • બે અલગ અલગ જિલ્લામાં રહેતી દિવ્યાંગ વ્યક્તિના લગ્નના કિસ્સામાં દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા માટેની અરજી દંપતિએ લગ્ન બાદના દિવ્યાંગ દંપતિના કાયમી વસવાટના જિલ્લામાં કરવાની રહેશે. અરજી મંજૂર કરનાર જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ અન્ય જિલ્લાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને અરજી મંજૂર કર્યા અંગેની જાણ કરવાની રહેશે.
  • દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાંથી દિવ્યાંગ સ્ત્રી સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં બન્ને દિવ્યાંગ પતિ –પત્નીને આ યોજનાનો લાભ નિયત પુરાવા રજૂ કર્યેથી મળવા પાત્ર રહેશે. દિવ્યાંગ અરજદાર અન્ય રાજ્યમાથી દિવ્યાંગ સ્ત્રી જોડે લગ્ન કરે તેવા કિસ્સામાં અરજદાર સ્ત્રી પાસેથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સ્ત્રી લાભાર્થીએ તેના રાજયમાંથી દિવ્યાંગ લગ્ન સહાય મેળવેલ નથી તે અંગેની બાહેંધરી મેળવી લેવાની રહેશે.
  • આ યોજના નો લાભ નીચે મુજબની ટકાવારી અને દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગતાના પ્રકાર

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો લાભ નીચે આપેલ પ્રકારની દિવ્યાંગતા અને દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા વ્યક્તિઓને આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

Divyang Lagn Sahay Yojana – દિવ્યાંગતા પ્રકાર

ક્રમદિવ્યાંગતાનો પ્રકારદિવ્યાંગતાની ટકાવારી
1અંધત્વ , ઓછી દ્રષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ , એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા , સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ40 ટકા કે તેથી વધુ
2સાંભળવાની ક્ષતિ71 થી 100 ટકા
3ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા , બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ધ કાલીન અનેમિયા, માનસિક બિમાર, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝ

Divyang Lagn Sahay Yojana હેઠળ મળવાપાત્ર સહાય

  • આ યોજના હેઠળ દિવ્યાંગ થી દિવ્યાંગ વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે ત્યારે યુગલ દીઠ રૂ.૫૦૦૦૦/- + રૂ.૫૦૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ)સહાય મળવા પાત્ર છે.
  • દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ એક બીજા સાથે લગ્ન કરે તેવા કિસ્સામાં દિવ્યાંગ વ્યક્તિને રૂ. ૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવે છે.

Divyang Lagn Sahay Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ

દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો માટે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જે નીચે મુજબ છે.

  • દિવ્યાંગ ઓળખકાર્ડ ની ઝેરોક્ષ તથા સિવિલ સર્જનનાં દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ (Unique Disability ID)
  • દંપતિના શાળા છોડયાના(LC) પ્રમાણપત્રની નકલ.
  • રેશનકાર્ડની પ્રમાણિત નકલ
  • આધારકાર્ડની નકલ
  • ચુંટણીકાર્ડની નકલ
  • વ્યવસાય અંગેના અનુભવનું પ્રમાણપત્ર
  • બેંક પાસબુકની નકલ
  • બન્નેના સંયુક્ત લગ્ન ફોટા/ લગ્ન કંકોત્રી
  • લગ્ન રજિસ્ટાર ઓફ મેરેજીસની ઓફિસમાં નોંધાયેલ નોંધણી પ્રમાણપત્રની નકલ.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના Apply Online

ગુજરાત સરકારના Social Justice & Empowerment Department(SJED) દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (https://esamajkalyan.gujarat.gov.in/index.aspx) મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. દિવ્યાંગ સાધન સહાય યોજનાની અરજીઓની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે તથા વધુ માહિતી માટે જિલ્લાના વડા મથકે આવેલ ‘જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી‘ની કચેરી સંપર્ક કરવાનો રહેશે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે ક્લીક કરો.

E Samaj Kalyan Citizen Help Manual

E Samaj Kalyan WebsiteClick Here
Citizen-Help ManualDownload Here
E Samaj Kalyan HelplineClick Here

Gpscpreparation.Com for latest updates, SBI Jobs, IBPS Jobs, BOI Jobs, Clerk Jobs, Probationary Officer Jobs, CA Jobs, MBA Jobs, MBBS Jobs, Peon Jobs, Binsachivalay Clerk Jobs, Police Jobs, Constable Jobs, Exam Pattern, Syllabus, Exam Result, Government Schemes, Government Jobs, Private Jobs, General Knowledge, Current Affairs, and other many more information for this site…. Thank You.

Updated: December 20, 2022 — 9:18 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *