Kalupur Bank Ahemdabad Recruitment 2023

Kalupur Bank Ahemdabad Recruitment 2023: નમસ્કાર મિત્રો, શું તમે નોકરી શોધી રહ્યા છો? જો તમારે જવાબ હા છે તો તમારા માટે એક ખુશખબર છે. Kalupur Bank Ahemdabad દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Kalupur Bank Ahemdabad Recruitment 2023

લેખનું નામKalupur Bank Ahemdabad Recruitment 2023
સંસ્થાનું નામKalupur Bank Ahemdabad
પોસ્ટ નું નામવિવિધ
લાયકાતજાહેરાત વાંચો
ટુંકી જાહેરાત તારીખ17 જૂન 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ17 જૂન 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખજાહેરાત વાંચો
સત્તાવાર વેબસાઇટhttps://www.kalupurbank.com/

ખાલી જગ્યાની વિગત

કાલુપુર બેંકની આ ભરતીમાં ઓફિસ આસિસ્ટન્ટ ટ્રેનીની 10, ઓફિસ આસિસ્ટન્ટની 10, ઓફિસ આસિસ્ટન્ટ-ITની 03, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-ITની 01, હેડ ઓફ ડીપાર્ટમેન્ટ-લીગલની 01, જાવા ડેવલપરની 02, PHP ડેવલપરની 01 તથા મોબાઈલ એપ્લિકેશન ડેવલપરની 01 જગ્યા ખાલી છે.

લાયકાત

કાલુપુર બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતની લિન્કની મદદથી જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. કાલુપુર બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર કાલુપુર બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર અરજી કરી શકે છે.

ઓનલાઈન અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.kalupurbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

ઉપયોગી લિંક

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ: 17 જૂન 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ:જાહેરાત વાંચો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *