મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી મહીસાગર. લુણાવાડા માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
- સંસ્થાનું નામ : જીલ્લા પંચાયત ગુજરાત મહીસાગર
- પોસ્ટનું નામ : કાયદા સલાહકાર
- નોકરી સ્થળ : મહીસાગર
- છેલ્લી તારીખ : 07/01/2023
- અરજી મોડ : R.P.A.D
પોસ્ટનું નામ મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
- કાયદા સલાહકાર
શૈક્ષણિક લાયકાત મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
- માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
- કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા.
- CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન.
- મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
- અનુભવ :-
- ઓછામાં ઓછો 05 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ.
- તે પૈકી નામ, હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ
- સરકાર વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારવતીના સુપ્રીમ કોર્ટે / હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.
- મહેનતાણું :-
- કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦
અન્ય વિગતો: મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
- બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોધણી હોવી ફરજીયાતછે.
- ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે
- અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જીલ્લા પંચાયતની વેબસાઈટ https://mahisagardp.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
- કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જીલ્લા વિકાસ અધિકારીશ્રીની રહેશે.
- આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.
જીલ્લા પંચાયત મહીસાગર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઉમેદવારે અરજીપત્ર તા.07/01/2023 સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા પંચાયત મહીસાગર, લુણાવાડાના મોકલી આપવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક્સ મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
મહીસાગર જાહેરાત: અહીં ક્લિક કરો