Police Study Material Books Download

Police Study Material Books Download: નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજવામાં આવતી પોલીસ કોન્સ્ટેબલ, PSI,ASI, ની ભરતી માટે ઉપયોગી એવું સ્ટડી મટીરીયલ તમારા માટે આજે લઈને આવ્યા છીએ. જે ભવિષ્યમાં આવનારી ગુજરાત પોલીસ ભરતીની માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ મટીરીયલ માત્ર પોલીસ ભરતી જ નહીં પણ બિન સચિવાલય, તલાટી કમ મંત્રી, ફોરેસ્ટ ગાર્ડ અને બીજી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અમો આશા રાખીએ છીએ કે આ સ્ટડી મટીરીયલ તમને ઉપયોગી સાબિત થશે.

Police Study Material Books Download

મટીરીયલ પુસ્તકો ડાઉનલોડ કરવા માટેની લીંક નીચે આપેલી છે.

IPC કલમો અહીંથી મેળવો.

કોર્ટનું માળખું અહીંથી મેળવો.

પોલીસ ઓફિસર ડિપાર્ટમેન્ટ પુરા નામ

અન્ય મહત્વના કાયદાઓ

www.Gpscpreparation.com તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Updated: June 2, 2022 — 9:41 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *