[જાહેર] PM કિસાન 11મો હપ્તો 2022 ગુજરાત, અહીંથી ચેક કરો @pmkisan.gov.in

નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમારી સમક્ષ પીએમ સન્માન નિધિ યોજના 2022 વિશે વાત કરવાના છીએ. આ યોજના હેઠળ સરકાર અરજદારના ખાતાની અંદર રૂ.નો હપ્તો ટ્રાન્સફર કરે છે. આ યોજના ગુજરાત રાજ્યના ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 જો તમે પણ 11મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો એવા ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. સરકાર દ્વારા થોડા જ સમયમાં 11મા હપ્તા ની જાહેરાત કરી દેવામાં આવી છે, જેના હેઠળ ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કરી આપવામાં આવશે. શું તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છી રહ્યા છો, તો તમારે જરૂરી કામ 31 મે 2022 સુધી પૂર્ણ કરી દેવાનું રહેશે, નહીં તો તમારા ખાતામાં આ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

[જાહેર] PM કિસાન 11મો હપ્તો 2022 ગુજરાત, અહીંથી ચેક કરો @pmkisan.gov.in

આ યોજના વિશે ટૂંકમાં માહિતી

યોજનાનું નામ : પીએમ કિસાન સન્માન નિધિ યોજના

હપ્તો : પીએમ કિસાન 11મો હપ્તો

હપ્તાની રકમ : ₹.2000/-

કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે : PMO India

વર્ષમાં શરૂ થયેલ છે : 2018

વાર્ષિક નાણાકીય સહાય : ₹.6000/-

ચૂકવણી પ્રક્રિયા : ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર

ઓફિશિયલ વેબસાઈટ : pmkishan.gov.in

PM કિસાન E-KYC અપડેટ છેલ્લી તારીખ

પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જે પણ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવો હોય તો તેમને પોતાનું E-KYC કરવું જરૂરી છે.PM કિસાન E-KYC કરાવવાની છેલ્લી તારીખ 31 મે 2022 છે. જે ખેડૂતોમાં E-KYC બાકી હશે તેઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં જેની સૌ નોંધ લેવી. સરકાર એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના બેંકમાં ₹.2000/- નો 11મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે.

PM કિસાન E-KYC ઓનલાઇન કેવી રીતે કરવું?

  • PM કિસાન E-KYC કરવા માટે સૌ પ્રથમ તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in ની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ ત્યાં આગળ E-KYC હવે કિસાન કોર્નર વિકલ્પ ત્યાં દેખાશે, તેના પર ક્લિક કરો.
  • તમારે ત્યાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને સર્ચ બટન પર ક્લિક કરો.
  • પછી ત્યાં આગળ વિનંતી કરેલ વિગતો દાખલ કરો.
  • આ સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ Submit બટન પર ક્લિક કરો.

PM કિસાન યોજના

  • પીએમ કિસાન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરેલ 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની એક યોજના છે.
  • આ યોજના 01-12-2018 ના રોજ અમલમાં મુકવામાં આવી હતી.
  • આ યોજના અંતર્ગત ત્રણ સમાન હપ્તામાં દરવર્ષે ₹.6000/- ની આવક સહાય જે ખેડૂતો જમીન ધરાવે છે તેમને આપવામાં આવે છે.
  • આ યોજના માટે પરિવારની વ્યાખ્યા પતિ,પત્ની અને બાળકો હોય છે.
  • આ યોજના કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્ય સરકાર પ્રશાસન એવા ખેડૂત પરિવારોને ઓળખશે કે જેઓ આ યોજના માર્ગદર્શિકા મુજબ સહાય પાત્ર છે.
  • આ યોજના અંતર્ગત ફંડ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ અને યાદી કેવી રીતે તપાસવી?

  • અરજદારે સૌપ્રથમ પીએમ કિસાન સન્માનનિધિની ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર મુલાકાત લો.
  • ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ PM કિસાન હોમ પેજ ખુલી જશે.
  • આટલું કર્યા પછી પીએમ કિસાન સ્થિતિની List 2022 વિકલ્પો પર જવું પડશે અને ત્યાં 8મી લાભાર્થીની યાદી પસંદ કરવી પડશે.
  • હવે તમારી સામે એક નવું પૃષ્ઠ ખુલશે, જેની ઉપર તમારે Submit Button પર ક્લિક કરતા પહેલા તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગ્રામ પંચાયતનું નામ પસંદ કરવું આવશ્યક છે.
  • હવે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પીએમ કિસાન 11મી હપ્તાની યાદી 2022 પ્રદર્શિત કરશે.
  • તમારે પીએમ કિસાન સ્થિતિ લાભાર્થી 2022ની યાદીમાં તમારું નામ કાળજીપૂર્વક તપાસવું જોઈએ.
  • તમારા ભવિષ્યના કામ માટે આ યાદી સાચવો રાખો.

પીએમ કિસાન સન્માનનિધિ યોજના મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશિયલ વેબસાઈટ તપાસો

લાભાર્થીની સ્થિતિ તપાસો

લાભાર્થીની યાદી તપાસો

વારંવાર પૂછાતા પ્રશ્નો – (FAQs)

પીએમ કિસાન સન્માનનિધિ યોજના માટે ઓફિશિયલ વેબસાઈટ શું છે?

ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in

પીએમ કિસાન 11મા હપ્તાની તારીખ 2022

31 મે 2022

www.Gpscpreparation.com તમને શુભકામનાઓ.આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Updated: June 3, 2022 — 12:51 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *