RMC ભરતી 2023 ! RMC Recruitment 2023
RMC ભરતી 2023 :શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે રાજકોટ મહાનગરપાલિકામાં વગર પરીક્ષાએ સીધી ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

RMC Recruitment 2023 | Rajkot Municipal Corporation Recruitment 2023
સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | રાજકોટ, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 02 નવેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.rmc.gov.in/ |
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
વયમર્યાદા:
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 45 વર્ષ સુધી માન્ય છે.
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 06 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.
પગારધોરણ
RMC ની આ ભરતીમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગાર ચુકવવામાં આવશે.
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન રાજકોટ મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 02 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું થતું નથી. પરંતુ ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
અરજી ફી:
રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
- તથા અન્ય
કુલ ખાલી જગ્યા:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ RMC ની આ ભરતીમાં લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની કુલ 06 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
ઇન્ટરવ્યુનું સ્થળ અને તારીખ:
મિત્રો, ઇન્ટરવ્યુનું સ્થળ – ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલઝોન કચેરી, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ છે જયારે ઇન્ટરવ્યૂની તારીખ – 09 નવેમ્બર 2023 ના રોજ સવારે 10:00 થી 12:00 કલાક છે.
જે મિત્રો, ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગે છે તેમણે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવું. અને એ ફોર્મની પ્રિન્ટ કાઢી એમાં તમારી તમામ વિગતો ભરી દેવી. જયારે તમે ઇન્ટરવ્યૂ સ્થળે જાવ ત્યારે આ ફોર્મ જમા કરાવી દેવું.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.
જરૂરી લિંક:
💥 Whatsapp Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Telegram Group માં જોડાવા 💥 | અહીં ક્લિક કરો |
💥 YouTube Channel Subscribe કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Whatsapp Channel પર Follow કરવા 💥 | અહીં ક્લિક કરો |
💥 Facebook Page Like કરવા 💥 | અહીં ક્લિક કરો |