Weather Forecast: હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહિ, ક્યાં અને ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ ? જાણો સપૂર્ણ માહિતી

Weather Forecast: હવામાન વિભાગે પણ કરી માવઠાની આગાહિ, ક્યાં અને ક્યા જિલ્લામાં પડશે કમોસમી વરસાદ ? જાણો સપૂર્ણ માહિતી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે તારીખ 24થી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે

ગુજરાતમાં રાજ્યમા આગામી દિવસોમા ઠંડીની જગ્યાએ કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ ના મતે : પવન, ગ્રહોની સ્થિતિ અને અન્ય કારણો જોતા 24મી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધી ભારત દેશના દક્ષિણ ભારતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેલી છે.

ગુજરાત રાજ્યમાં ભેજનું પ્રમાણ પણ વધશે. કમોસમી વરસાદ બાદ ધીરે ધીરે ઠંડી પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

ભારત દેશના ઉત્તર પર્વતિય ભાગોમાં હજુ બહુ હિમ વર્ષા થઇ નથી. જેના કારણે આ વખતે હજી ઉત્તરીય પર્વત વિસ્તારોમાં અને ગુજરાતમાં ખાસ કઇ ઠંડી નથી પડી.

ગુજરાત રાજ્ય હવામાન વિભાગે પણ રાજયમાં કમોસમી વરસાદ માવઠું પડવાની (weather forecast) આગાહિ કરી છે

 જેમાં,બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને વધુ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી ફૂંકાવાની શકયતા રહેલી છે.

હવામાન વિભાગ આગાહી, હવામાન વિભાગ તાજી અપ્ડેટ્સ ન્યુઝ તથા આજની હવામાન અંગેની નવી અપડેટ્સ માટ આમરી વેબસાઇટ https://gpscpreparation.com/ની ની મુલાકાત લેતાં રહો

વધુ માહિતી : https://gpscpreparation.com/